Main Menu

અમરેલી Zee tv ગુજરાતી ના બ્યુરો રિપોર્ટર કેતન બગડા નો આજે જન્મ દિવસ . કેતન પર અભિનંદન ની વર્ષા ૪૦ માંથી ૪૧ માં સુખરૂપી ભૂસકો….

સાવરકુંડલા

અમરેલી Zee tv ગુજરાતી ના બ્યુરો રિપોર્ટર કેતન બગડા નો આજે જન્મ દિવસ . કેતન પર અભિનંદન ની વર્ષા ૪૦ માંથી ૪૧ માં સુખરૂપી ભૂસકો….

મૂળ સાવરકુંડલા ના અને અમરેલી જિલ્લા ભર માં જી મીડિયા ગુજરાતી ના યુવા રિપોર્ટર કેતન બગડા નો આજે જન્મ દિવસ છે જેથી કેતન બગડા પર હાલ અભિનંદન ની વર્ષા થઈ રહી છે વ્યવસાયે મેડીકલ લાઈન મૂકી લોકો ના પ્રશ્નો ને વાંચા આપવા મીડિયામાં જોડાયા બાદ હાલ અવિરત લોકો ની સેવા મીડિયા ના માધ્યમ થિ કરી રહ્યા છે ખાસ કરી ખેડૂતો ની અનેક સમસ્યા ને તેમણે વાંચા આપી છે ત્યારે પોતાના મોટા ભાઈ મહેન્દ્ર બગડા tv 9 ના સિનિયર રિપોર્ટર છે અને હાલ tv 9 ના લોકપ્રિય કાર્યક્રમ ભાઇ ભાઈ ના એપિસોડ પ્રોડ્યુસર કમ હોસ્ટ છે તો કેતન ના લઘુ બંધુ હિરેન બગડા . પણ સિનિયર જર્નલિસ્ટ છે અને tv9 . ઇટીવી . ન્યુઝ 18 સહિત જી મીડિયા ના પણ સર્વોચ્ચ પદ પર રહી ચૂક્યા છે ત્યારે કેતન બગડા આજે 40 માંથી 41 માં ભૂસકો મારતા કેતન બગડા અભિનંદન ની વર્ષા થઈ રહી છે તેમના મિત્ર વર્તુળ માં સિનિયર રિપોર્ટર પ્રદીપ ભાઈ દોશી સૌરભ ભાઈ દોશી દિલીપ જીરુકા . સૂર્યકાન્ત ચૌહાણ . ફારૂક કાદરી. કનું મામા . રાજુ ગઢીયા . હિરેન રવિયા . કલ્પેશ ખેર, જયદેવ વરુ, એસ.એન.ન્યૂઝ ના તંત્રી સંજીવ જોષી, રાહુલ બગડા સહિત ના તેમના નજીક ના મિત્રો એ કેતન ને તેમના જન્મ દિવસ પર શુભેચ્છા ઓ પાઠવી હતી






error: Content is protected !!