Main Menu

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો…..

બ્રેકીંગ…..

અમરેલી-અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો…..
આકાશમાં છવાયા કાળા વાદળો……
મિશ્ર ઋતુની મોસમ વચ્ચે વાદળો જોવા મળતા ખેડૂતોમાં ચિંતામાં કેરી ના મોલ અને નાની ખાખટી ઓ પવન ને કારણે ખરી પડી
શિયાળા ઉનાળાની મિશ્ર ઋતુ વચ્ચે વાતાવરણ સર્જાયું વાદળછાયું…..

તસ્વીર . જીગ્નેશ ગળથીયા






error: Content is protected !!