Main Menu

બગસરા સથવારા સમાજ દ્વારા 21મો સમૂહ લગ્ન નૂ આયોજન કરવામાં આવ્યું જેમાં 6 દંપતી ઓ એ પ્રભુતા માં પગલાં માંડયા

કિરીટ જીવાણી દ્વારા બગસરા

અમરેલી જીલ્લાબગસરામાં સથવારા સમાજ દ્વારા 21મો સમૂહ લગ્ન નૂ આયોજન કરવામાં આવેલ
બગસરા મા સથવારા સમાજ દ્વારા કૂકાવાવ રોડ ઉપર સર્વાંગી વિકાસ ટરસટ ના ગ્રાઉનડમા આયોજન કરવામાં આવેલ છે જેમાં 6 નવદંપતિ ઓ એ પ્રભુ તા મા પગલાં પાડયા હતાં જેમાં બહાર ગામ થિ પણ મોટી સંખ્યામાં મહેમાન ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય જે વી કાકડી ના ધર્મ પત્ની કોકીલા બેન કાકડી યા એ હાજરી આપી હતી અને નવદંપતિ ઓને આશિર્વા દ આપ્યાહતાં આકારયકમ મા સથવારા સમાજ આયોજન લગ્ન સમિતિ બગસરા ના અગ્રણી દિનેસભાઇ હડિયલ તેમજ રમેશભાઈ તેમજ જીતુભાઈ દ્વારા જહેમત ઉઠાવી હતી