Main Menu

ખેડૂતો ના પાક ને નુકસાન કરવા આવતા જંગલી ભૂંડ નો સિંહણ એ છલાંગ લગાવી કર્યો શિકાર. રાજુલા ની ઘટના

અમરેલી બ્રેકીંગ…….

જાફરાબાદ તાલુકાના કંથારીયા બાલાનીવાવ ગામ વચ્ચેની ઘટના…….

ખેડૂતો ના પાક ને નુકસાન કરવા આવતા જંગલી ભૂંડ નો સિંહણ એ છલાંગ લગાવી કર્યો શિકાર……..

એક ભૂંડનો સિંહે શિકાર કરતા દૂર ઉભેલ ભૂંડના ટોળા ભાગ્યા………

ખેડૂતો ના વાવેતર મા વારંવાર ભૂંડ ઘુસી પાક ખાઈ જવાના કારણે ખેડુતો ને થતુ હોય છે નુકશાન…….






error: Content is protected !!