Main Menu

જૂનાગઢ ના બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા પુલવામા થયેલ આતંકી હુમલામાં શાહિદ થયેલ જવાનો નો મોક્ષસર્થે દામોદર કુંડ ખાતે મોક્ષ ની વિધિ .તર્પણ કરાઈ

જૂનાગઢ,

જૂનાગઢ ના બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા પુલવામા થયેલ આતંકી હુમલામાં શાહિદ થયેલ જવાનો નો મોક્ષસર્થે દામોદર કુંડ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી તેમના મોક્ષ માટે તર્પણ વિધિ કરવામાં આવી . હજારો ભૂ દેવો ની હાજરી

તર્પણ વિધિ કરી બ્રાહ્મણો એ પાકિસ્તાન મુરદા બાદ ના નારા લગાવી દેશ માટે જરૂર પડ્યે સ્ત્રો ઉપાડવા વા કરી હાકલ
જિલ્લા ભરના ભૂદેવો ઉમટી પડ્યા હતા