Main Menu

લગ્ન પ્રસંગે ગણપતિ ની સ્થાપના સાથે તિરંગા નું સ્થાપન સાંમપ્રસ્ત પરિસ્થિતિ માં દેશ ભાવિ એવા આદસંગ ના યુવકે પોતાના લગ્ન પ્રસંગે ગણેશ જી ની સાથે મંદિર માં જ તિરંગા ની સ્થાપના કરી

દિલીપ જીરૂકા

પ્રથમ નમન ગણ નાયક ચરણ

અને
મેરી આન તિરંગા હે મેરી જાન તિરંગા હે

લગ્ન પ્રસંગે ગણપતિ ની સ્થાપના સાથે તિરંગા નું સ્થાપન
સાંમપ્રસ્ત પરિસ્થિતિ માં દેશ ભાવિ એવા આદસંગ ના યુવકે પોતાના લગ્ન પ્રસંગે ગણેશ જી ની સાથે મંદિર માં જ તિરંગા ની સ્થાપના કરી
ધર્મ ની સાથે દેશ દાજ અને દેશ ભક્તિ ની મિસાલ

સાવરકુંડલા ના આદસંગ માં રહેતા દેશ ભક્ત યુવાન સંજય મકવાણા લગ્ન ગ્રંથી થી બંધાવા જઇ રહ્યો છે ત્યારે લગ્ન પ્રસંગે પહેલા ગણેશ જી નું સ્થાપન ઘરમાં થતું હોય છે ત્યારે હાલ ની પરિસ્થિતિ જોતા આ સંજય નામક યુવાને ઘરમાં ગણપતિ ના સ્થાપન સાથે તિરંગા નું પણ સ્થાપન કરી પોતાની દેશ ભક્તિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લગ્ન પ્રસંગે આવેલ મહેમાનો ને પણ અભિભૂત કરી દીધા હતા અને પોતે વરરાજા હોય તલવાર સાથે તિરંગો પણ લઈ તેને મંદિર માં જ સ્થાન આપ્યું હતું જેના સાક્ષી રાજુલા ના યુવા શિક્ષક કાળું ભાઈ વાઘ રહ્યા હતા કાળું ભાઈ દ્વારા આ ગણેશ સ્થાપન સાથે તિરંગા નો ફોટો પાડી સોશ્યલ મીડિયા માં અને પોતાના મીડિયા મિત્રો ને મોકલ્યો હતો

તસ્વીર સૌજન્ય કાળું ભાઈ વાઘ રાજુલા


error: Content is protected !!