Main Menu

બ્રેકીંગ…. અમરેલી વિધાનસભા ગૃહમાં સરદાર સાહેબના સ્ટેચ્યુ અંગેનો મામલો…..

બ્રેકીંગ….
અમરેલી-વિધાનસભા ગૃહમાં સરદાર સાહેબના સ્ટેચ્યુ અંગેનો મામલો…..
સાવરકુંડલામાં નેતા વિપક્ષ ધાનાણી સામે યોજાઈ પ્રાર્થના સભા.સાવરકુંડલા ના તેમજ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર ના નાગરિકો રહ્યા ઉપસ્થિત
સરદાર સાહેબની પ્રતિમા લોખંડનો ભંગાર નહિ પણ સ્વાભિમાનનો ભંડાર…… નેતા વિપક્ષને સદબુદ્ધિ આપે તેમાટે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા…..


error: Content is protected !!