Main Menu

બાપુનગર સ્થિત સર્વ સમાજ શક્તિ સંગઠન અને ડૉ. કૌશિક બારોટ દ્વારા પાક ના હીન કૃત્ય ને વખોડાયું હજારો લોકો ઉમટી પડ્યા

અમદાવાદ  ના ઇન્ડિયા કોલોની થી દ માર્ટ સુધી હજારો લોકો શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા અને પાકિસ્તાન ને પાઠ ભણાવવા કેન્ડલ લઈ રસ્તા પર ઉતરી આવ્યા. કેન્ડલ. માર્ચ નું આયોજન બાપુનગર સ્થિત સર્વ સમાજ શક્તિ સંગઠન અને ડૉ. કૌશિક બારોટ સર તરફથી કરવામાં આવ્યું હતું..






error: Content is protected !!