Main Menu

ધારીના શેમરડીમાં પોલીસ પર હુમલો.તપાસ અર્થે ગયેલા પોલીસ કર્મી ઓ પર ગ્રામ્ય જનો દ્વારા હુમલો પાંચ સામે પોલીસ ફરિયાદ

બ્રેકીંગ…..
અમરેલી-ધારીના શેમરડીમાં પોલીસ પર હુમલો…..
પાંચ દિવસમાં પોલીસ પર હુમલાની બની ત્રીજી ઘટના….
લાઠી, ચિતલ બાદ શેમરડીમાં પોલીસ પર થયો હુમલો…..
ગત રાત્રે અરજીની તપાસમાં ગયેલા પોલીસ પર થયો હુમલો……
પી.એસ.આઈ.એ.વી.પટેલ અને 1 પોલોસ કર્મી મહેન્દ્ર વાળા પર કરવામાં આવ્યો હુમલો….
પી.એસ.આઈ.ને છરીના ઘા વાગતા આવ્યા ત્રણ ટાંકા……
પોલીસ કર્મીને પેટના ભાગે છરી વાગતા ગંભીર હાલતમાં….
અમરેલીની ખાનગી હોસ્પિટલમાં પોલીસ કર્મી સારવારમાં…..
ધારી પોલોસે 5 વ્યક્તિઓ સામે 307 મુજબ નોંધ્યો ગુન્હો…..
અમરેલી એસ.પી.સહિતનો પોલીસ કાફલો શેમરડી જવા રવાના…..