Main Menu

ખાંભા તુલસીશ્યામ રેન્જ ના કોઠારીયા રાઉન્ડમાં નાનદીવેલા વિસ્તારમાં કોહવાયેલી હાલતમાં 8 થી 9 વર્ષના સિંહનું શંકાસ્પદરીતે મોત..

 દશરથસિંહ રાઠોડ દ્વારા:ખાંભા તુલસીશ્યામ રેન્જ ના કોઠારીયા રાઉન્ડમાં નાનદીવેલા વિસ્તારમાં કોહવાયેલી હાલતમાં 8 થી 9 વર્ષના સિંહનું શંકાસ્પદરીતે મોત….
સિંહના 1 ડઝન કરતા વધારે નખ વનવિભાગને મળતા નથી,ગાઢ જંગલ વિસ્તાર માંથી સિંહોના નખ ગાયબ અંગે વનતંત્રનું ભેદી મૌન,ચાર થી પાંચ નખ (ન્હોર) મલ્યા બાકીના ગોતવાની કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીનું રટણ,સિંહોના ન્હોર ગાયબ થયાની માહિતી ક્યાંથી લીક થઈ તે અંગે વનવિભાગના અધિકારીઓ અવઢવમાં, સિંહોના ન્હોર બાબતે વનવિભાગની ઘોર બેદરકારી આવી રહી છે સામે, જંગલ વિસ્તારની ઘટના પર વનવિભાગ પરદો કરવાની ફિરાકમાં…..

 


error: Content is protected !!