Main Menu

ગીર ના રાજા સિંહો ની લવ સ્ટોરી ના મશહુર કિસ્સા રેશમા અને રાહુલીયો લવ જેહાદ માં સિંહ નો પ્રથમ કિસ્સો

ગીર ના રાજા સિંહો ની લવ સ્ટોરી ના મશહુર કિસ્સા રેશમા અને રાહુલીયો લવ જેહાદ માં સિંહ નો પ્રથમ કિસ્સો

રેશમા રાડ પાડે તો રાહુલ્યો તરતજ હાજર થઇ જાય

બૃહદ ગીર ના સાવજો ની લવ સ્ટોરી અનોખી છે

સિંહો ની લવસ્ટોરી માનવી ઓ માટે દ્રષ્ટાંત

વેલેન્ટાઈ ડે માણસો ને જ પ્રેમ નો અહેસાસ કરે તેવું નથી જગલ ના રાજા સિંહો પણ લવ સ્ટોરી માટે મશહુર છે અને અનેક યાદગાર કિસ્સા આજે ગીર માં પ્રચલિત છે અને લોક મુખે છે ત્યારે સાવરકુંડલા ખાંભા લીલીયા બૃહદ ગીર ના સાવજો ની લવ સ્ટોરી પણ મશહુર છે અહી સાવરકુંડલા ના જુના સાવર ની શેત્રુંજી નદી વટો તો લીલીયા બૃહદ ગીર વિસ્તાર લાગુ પડે તેમ મીતીયાળા અભ્યારણ પશ્ચિમ દિશા માં પૂરું થાય તો ખાંભા નું જંગલ લાગુ પડે તેમજ કુંડલા નો થોરડી વિસ્તાર મુકીએ તો રાજુલા બૃહદ ગીર વિસ્તાર ચાલુ થાય તે તમામ બોર્ડર ના સાવજો ની લવસ્ટોરી સમજવા જેવી છે સામાન્ય રીતે સાવજો ને એક મેક થી ઓછુ બનતું હોય પરંતુ આ સાવજો ગીર ના બદલે રેવન્યુ વિસ્તાર માં રહી રહી ને માનવી ઓ જેવી આદત ધરાવવા લાગ્યા છે અને સરહદો તેની ટેરીટેરી તેની રેખા ઓ ઓળંગે તો જગડવા ના બદલે સાથે મારણ ખાઈ રહ્યા હોય નું હાલ નું જ વાતાવરણ છે જે નજરે જોનારા સિંહ ના અધ્યન કાર સુભાષ સોલંકી જણાવે છે ત્યારે અહી સિંહો ની પ્રેમ કહાની ના મશહુર કિસા અનેક છે અહી અભરામ પરા વિસ્તાર આંબરડી બગોયા તેમજ વાકિયા વિસ્તાર માં એક સિંહ બેલાડ છે જે સિંહ નું નામ રાહુલ્યો અને રેશમા નામક સિહણ છે આ બને સિંહો ની દોસ્તી તેનો પ્રેમ પણ મશહુર છે અને આસપાસ ના લોકો માં હોત ફેવરીટ છે બને આ રેશમા નામક સિહણ અને રાહુલ્યો નામક સિંહ સાથે જ હોય છે જયારે આંબરડી બગોયા મીતીયાળા આસપાસ આ બેલડી જોડી હરતી ફરતી હોયછે આમાં બને ને સામ્યતા એ છે કે જયારે વાડી વિસ્તારો માં ખેડૂતો માલધારી ઓ ને ત્રાડો ગર્જના સંભળાય તો સમજી લેવાનું કે રાહુલ નામના સિંહે મારણ કર્યું છે અને તે રેશમા ને તે મારણ ખાવા બોલાવી રહ્યો છે અને થોડા જ કલાકો માં લોકો ને ખ્યાલ આવી જાય છે સાચે જ અહી આસપાસ મારણ થયું છે અને રાહુલ્યો જ રેશમા ને બોલાવતો હતો ત્યારે ખેતરો માં સીમ માં રોડ રસ્તા પર આ બને સાથે જ હોય છે અને ખાસ તો લવ જેહાદ નો કિસ્સો આ બને માં સામે આવ્યો છે અહી મીતીયાળા બગોયા આસપાસ લઘુમતી મુસ્લિમ સમાજ ના લોકો ખેતી તેમજ પશુ પાલન સાથે જોડાયેલા છે જેથી અહી વસતા લોકો એ આ સિહણ નું નામ રેશ્મા પાડેલું અને રોજ બરોજ ના નાતા વાળા આ સિહણ ને રેશ્મા કહેતા ત્યારે આ સિંહ આંબરડી આસપાસ નો હતો જેથી અહીના ખેડૂત તેમજ માલધારી ઓ એ રાહુલ્યો નામ પાડેલું અને તેનેરાહુલ ના નામથી સંબોધન કરતા કે માલ લઇ સીમ માં જાવું રાહુલ્યો તો નથી મરો ને ન્યા નીતર ધીમ ઢાળી દેહે માલઢોર નું એમ આ સિહ અને સિંહણ વર્ષો પહેલા જયારે લાવજેહાદ નું બીજ રોપનું હતું ત્યારે એક બીજા ના સંપર્ક માં આવ્યા હતા જેથી મુસ્લિમ વસ્તી ધરાવતા ગામ ની સિંહણ અને હિંદુ ગામ ની વસ્તી ધરાવતા સિંહ હોવાથી લાવ જેહાદ ની જોડી હોવાનું અહી ના સ્થાનિક રાજકારણી ઓ કહેતા અને બને ગામ ના લોકો ભેગા થઇ સુવાણું કરતા હસતા બોલતા મજાક કરતા ત્યારે હાલ ઉમર ના આંગણે આવી ચડેલા આ લવ જેહાદ વાળી સિંહ સિંહણ ની જોડી રેશમા અને રાહુલ્યો જગ મહ્શુર છે અને આજે પણ આ બને ની ભે વાગે છે ક્યારેક થોરડી થી ખાંબા ના રોડઆ જોડી રોડ પર બેસેલી જોવા મળે કે જેમાં ભૂલ થી કોક વાહન રેશમા તરફ ગાજે તો આજે પણ આ રાહુલ્યો તે વાહન વાળા ને પરશેવો પાડી દે છે ત્યારે આ જોડી ચેક થોરડી આંબરડી બગોયા ગિનીયા ડાધિયા સહીત ના બહુ મોટા વિસ્તાર માં આજે ફરી રહી છે અને આ સમગ્ર એરિયા માં તેની ધાગ છે અને સતત હરે હોવાથી તેની જોડી પણ મશહુર છે તેઓ પ્રેમ પણ હાલ લોકો ના મુખે છે અને અહી આસપાસ ના વિસ્તારો ના તમામ સિંહ તેમની એટલે કે આ લવ ઝેહાદ ની જોડી રાહુલ્યો અને રેશમા ની દેન છે તેમના બાળકો છે


error: Content is protected !!