Main Menu

બ્રેકીંગ ન્યુઝ – અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતનો આપઘાત…

બ્રેકીંગ ન્યુઝ

– અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતનો આપઘાત…

– લાઠી તાલુકાના તાજપર ગામના ખેડુતે આપઘાત કર્યો..

– નાથાભાઇ ખોડાભાઈ બારડ નામના ખેડુતે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું….

– ઓછો વરસાદના કારણે પાક નિષ્ફળ જવાથી દેણા મા આવી આપઘાત કર્યાનો પરિવાર જનોનો આક્ષેપ…

– પોતાની વાડીમાં ઝેરી દવા પી લેતા ભાવનગર સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા…

– ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું…

– નાથાભાઇના પુત્ર વનરાજભાઈ બારડે લાઠી પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું…

– લાઠી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઇ…