Main Menu

અમરેલી-બગસરામાં વેલેન્ટાઈન ડે ની અનોખી કરાઈ ઉજવણી….

અમરેલી જીલ્લા ના બગસરામાં વેલેન્ટાઈન ડે ની અનોખી કરાઈ ઉજવણી….
ખાનગી શાળાના 300 વિદ્યાર્થીઓએ કરી માતા પિતાની પૂજા…..
માતા પિતાને વંદન કરીને વેલેન્ટાઈન ડે ની વિદ્યાર્થીઓએ કરી ઉજવણી…..