Main Menu

બ્રેકીંગ ન્યૂઝ….  અમરેલી તાલુકા પોલીસના બે કર્મી પર થયો હુમલો…..

બ્રેકીંગ ન્યૂઝ….
અમરેલી તાલુકા પોલીસના બે કર્મી પર થયો હુમલો…..

ચિતલ અને મોણપુરની સીમમાં થયો કુહાડી અને લાકડીથી પોલીસને મરાયો ઢોરમાર…..
બન્ને પોલીસના હાથ પગે આવ્યા ફેક્ચર……
દારૂ પકડવા ગયેલા પોલીસ પર 7 થી 8 શખસોએ કર્યો જીવલેણ હુમલો…..
બન્ને પોલીસ કર્મીને ખસેડાયા અમરેલી સારવારમાં…..
પોલીસના અધિકારીઓ પહોંચ્યા હોસ્પિટલે……
ગઇકાલે પણ લાઠીમાં પોલીસ પર થયો હતો પથ્થરમારો…..
અમરેલી પોલીસ માથે હુમલો કરવાની બીજા દિવસે બની બીજી ઘટના….

ઇજગ્રસ્ત પોલીસ કર્મીના નામ
1-વરજાગ રામભાઈ મોવલીયા
2-સલીમ હનીફ ભટ્ટી






error: Content is protected !!