Main Menu

રાજુલા માં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય બ્રાંચ ચૂંટણી ની કામગીરી ના હિસાબે બેંક બંધ રાખવામાં આવેલ..

રાજુલા માં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય બ્રાંચ ચૂંટણી ની કામગીરી ના હિસાબે બેંક બંધ રાખવામાં આવેલ..
રાજુલા માં આવેલ મુખ્ય બ્રાંચ એસ. બી. આઇ. ના કર્મચારી ઓ ચૂંટણી લક્ષી મિટીંગ મા હોવાથી આજરોજ બેંક માં રજા રાખવામાં આવેલ હતી. આજરોજ ના વેપારી ઓ ના બેંક મા કરોડો નો વ્યવહાર થપ્પ થઈ ગયો હતો. આજે વેપારી અને ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી બેંક સ્ટાફ ને ચૂંટણીની કામગીરી માંથી બાકાત રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.