Main Menu

ઉજજૈન(મહાકાલ) માં ઈન્ટરનેશનલ લેવલ પર અને જયોતિષ મહા સંમેલન ૨૦૧૯ ના પંડીત દીનેશ ગુરૂ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું

ઉજજૈન(મહાકાલ) માં ઈન્ટરનેશનલ લેવલ પર અને જયોતિષ મહા સંમેલન ૨૦૧૯ ના પંડીત દીનેશ ગુરૂ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું

જેમાં નેપાલ, દુબઇ, ઇટલી, રશીયા સહીત દેશ વિદેશના વાસ્તુ તેમજ જયોતિષ ના તજજ્ઞો એકત્રીત થયા હતા જેમાં ગુજરાત રાજ્યના રાજકોટ જીલ્લા ના ગોંડલ રહેતા અને પિરામીડ વાસ્તુના તજજ્ઞ ડૉ.ધર્મેન્દ્રભાઇ ગોહેલ અને તેમના પત્ની ડૉ.શીતલ ગોહેલ(જયોતીષ)ને ઇન્ટરનેશનલ મેગા મિલેનીયમ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા આ એવોર્ડ કેબિનેટ મંત્રી યોગેન્દ્ર મહંત ના હસ્તે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડૉ.ધર્મેન્દ્રભાઇ ગોહેલને ગુજરાત એસ્ટ્રો રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે તેમજ તેમના પત્નિ ડૉ.શીતલ ગોહેલની સેક્રેટરી તરીકે નીમણુક થવા પામી હતી. દેશ-વિદેશ માંથી આવેલા તજજ્ઞોએ ગુજરાતના આ ડૉકટર દંપતીને શુભેચ્છા પાઠવી હતી. વાસ્તુ શાસ્ત્ર તેમજ જયોતિષ શાસ્ત્ર ની જાણકારી માટે કોન્ટેક કરો ડૉ.ધર્મેન્દ્રભાઇ ગોહેલ            જય મામાદેવ પીરામીડ વાસ્તુ શાસ્ત્ર ત્રણ ખુણીયો જેતપુર રોડ સ્ટાર કોમ્પલેક્સ ઓફિસનં.18ગોંડલ 9824114136