Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… બાબરા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ ધકુબેન વહાણી અને ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા સામે સાથી સદસ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં આવી…..

બાબરા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ ધકુબેન વહાણી અને ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા સામે સાથી સદસ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં આવી…..

નવ સભ્યો દ્વારા મુકવામાં આવી અવિશ્વાસની દરખાસ્ત……

ચુટાયેલા સભ્યોને વિશ્વાસમા લીઘા વગર કામ કરે છે તેવા આક્ષેપો……

કોંગ્રેસનો આંતરિક કલહ બહાર આવ્યાની ચર્ચા……