Main Menu

બ્રેકિંગ ન્યૂઝ..  બાબરાના ગળકોટડી ગામ પાસે મારુતીવાન અને ટ્ક વચ્ચે થયો અકસ્માત …

બ્રેકિંગ ન્યૂઝ..
બાબરાના ગળકોટડી ગામ પાસે મારુતીવાન અને ટ્ક વચ્ચે થયો અકસ્માત ….

મારુતિવાનમા બેઠેલા બે મુસ્લિમ યુવાનો ના થયા મોત …

વેહલી સવારે બન્યો બનાવ મારુતીવાન ભાવનગર તરફ જતુ હતું ….

ગાયને બચાવા જતા બન્યો અકસ્માત ગાયનું પણ થયુ મોત મરનાર મા એક ભાવનગર નો અને એક ગાધીઘામના રેહવાસી મારુતિવાનના બોલીગયા બુકડો






error: Content is protected !!