Main Menu

બ્રેકીંગ ન્યૂઝ:અમરેલી એલ.સી.બી.એ ઇકો કારમાંથી 2 લાખ 21 હજાર ની ચલણી નવી નોટો ઝડપી પાડી…

બ્રેકીંગ ન્યૂઝ…
અમરેલી એલ.સી.બી.એ ઇકો કારમાંથી 2 લાખ 21 હજાર ની ચલણી નવી નોટો ઝડપીપાડી

2 હજારમાં દરની 53 નોટો, 500 ના દરની 97 નોટો, 200 ના દરની 212 નોટો, 100 ના દરની 240 નોટો, 50 ના દરની 40 નોટો, 10 ના દરની 2 નોટ ઝડપાઇ…..
2 હજારથી લઈને 10 રૂપિયા સુધીની બનાવટી નોટો ઝડપાઇ….
2 આરોપી સાથે કલર પ્રિન્ટર મશીન સહિત 2 લાખ 53 હજારનો મુદ્દામાલ જપ્ત…..
1 જૂનાગઢના મેંદરડા અને 1 રાજસ્થાનનો આરોપી….
અમરેલી એલ.સી.બી.એ પ્રેસ કોંફરન્સ યોજી……
અમરેલી એલ.સી.બી.બનાવટી ચલણી નોટોના મૂળ સુધી પહોંચવાની કકવાયત હાથ ધરી….