Main Menu

બ્રેકિંગ ન્યૂઝ… રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 5 સદસ્યો સસ્પેન્ડ…. રાજુલામાં આવ્યો રાજકીય ભૂકંપ…..

બ્રેકીંગ ન્યૂઝ…

રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 5 સદસ્યો સસ્પેન્ડ….

રાજુલામાં આવ્યો રાજકીય ભૂકંપ…..
સતત ચાર મીટીંગમાં ગેરહાજર રહેતા અમરેલી ડી.ડી.ઓ.એ કર્યા સસ્પેન્ડ…..
તાલુકા પંચાયતમાં છે કોંગ્રેસનું શાશન…..
રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ બચીબેન લાડુમોર 6 મીટીંગમાં હતા ગેરહાજર…..
ઉપપ્રમુખ ગીતાબેન ધાખડા રહ્યા હતા ચાર મિટિંગમાં ગેરહાજર…..
ન્યાય સમિતિના ચેરમેન જયાબેન ધાખડા રહ્યા હતા ચાર મીટિંગમાં ગેરહાજર…..
તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના કોંગ્રેસના પાંચ સદસ્યો સસ્પેન્ડ થતા રાજકીય ભૂકંપ….
ધારાસભ્ય અંબરીશ ડેરના ગઢમાં કોંગ્રેસની તાલુકા પંચાયત આવી લઘુમતીમાં….
ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસી સદસ્યોને સામે થઈ રહ્યો છે અન્યાય-અંબરીશ ડેર