Main Menu

રાજુલા ના ધારાસભ્ય ને કોઈ સામાન્ય ગરીબ માણસ બોલાવે કે સાહેબ ચા પીવા આવો તો ગમે ત્યાં બેસી હોટલ માં ચા પિય લેય છે

રાજુલા ના ધારાસભ્ય ને કોઈ સામાન્ય ગરીબ માણસ બોલાવે કે સાહેબ ચા પીવા આવો તો ગમે ત્યાં બેસી હોટલ માં ચા પિય લેય છે
લોકો વચ્ચે લોકો ની સાથે રહેતા રાજુલા ના ધારાસભ્ય

જમીન નો માનવી છુ જમીન ક્યારેય છોડતો નથી . એવું રાજુલા જાફરાબાદ ખાંભા ના ધારાસભ્ય અમરીશ ડેર જણાવે છે
જાફરાબાદ ના પ્રવાસ દરમિયાન જાફરાબાદ જેટી પર પહોંચી ત્યાં બોટ બનાવવા ની કામગીરી નિહાળે છે ત્યારે નાની એવી ચા ની હોટલ બેસી લોકો સાથે ચા નીંચૂસકી મારી પોતે પોતાની સાદગી દર્શાવે છે જે ફોટો તેમના કોઈ ચાહક સોશ્યલ મીડિયા વહેતો કરે છે અને આ ફોટો સોશયલ મીડિયા માં હાલ ધૂમ મચાવી રહ્યો છે






error: Content is protected !!