Main Menu

સતત વ્યસ્ત રહેતા નેતા પણ સંગીત ના ચાહકો . સમય અને સંગીત મળતાજ સંગીત મય બની જાય છે 

સતત વ્યસ્ત રહેતા નેતા પણ સંગીત ના ચાહકો . સમય અને સંગીત મળતાજ સંગીત મય બની જાય છે

અચાનક પધારેલા માજી મંત્રી બાવકુ ઊંધાડ પ્રદેશ ભાજપ અગ્રણી ડો કાનાબાર સાહેબ સહિત ના  અગ્રણી  ઓ ની ટીવી નાઈન ના પત્રકાર મહેન્દ્ર બગડા ના ઘરે ઓચિંતી હાજરી આપી હતી એક કાર્યક્રમ માં સાવરકુંડલા આવેલા આ નેતા ઓ અહીં મહેન્દ્ર ભાઈ ના ઘરે પધાર્યા હતા અને અહીં સંગીત ના સાધક કલરવ બગડા સાથે સંગીત ના તાલે હાથ આજમાવ્યો હતો જેમાં ડો. કાનાબાર સાહેબ દ્વારા વાયોલિન અને બાવકુ ભાઈ દ્વારા ગિટાર પર હાથ આજમાવી કલરવ મહેન્દ્ર બગડા સાથે સંગીત ના સુર પુરાવ્યાં હતા ત્યારે સતત રાજનીતિ ના કાર્યક્રમો  માં વ્યસત રહેવા છતાં સંગીત ના સુર માં સુર પુરાવી કલરવ મહેન્દ્ર બગડા ની હોસલા અફજાઈ કરી હતી

 

 






error: Content is protected !!