Main Menu

ગીર વિસ્તાર ના આસપાસ ના ગામડા ઓ માં અવાર નવાર સિંહ આવિ ચડતા હોય છે..

ધર્મેશ જેઠવા દ્વારા :ગીર વિસ્તાર ના આસપાસ ના ગામડા ઓ માં અવાર નવાર સિંહ આવિ ચડતા હોય છે

તયારે સિંહ તેમના પરિવાર સાથે શિકાર ની શોધ માં આવી ચડતા હોય છે..

આવું એક સિંહ નું ટોળું ગીર જંગલ ના કોઈ ગામડા માં શિકાર અર્થે ચડી આવેલ

જે મોબાઈલ કેમેરા માં કેદ થઈ ને વાઈરલ થયેલ છે..

જેમાં બે સિંહ ગાય નું મારણ કરી ને મિજબાની માણી રહ્યું છે

જ્યારે અન્ય બે સિંહો આ મિજબાની જોય રહ્યા છે…