Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… રાજકોટ થી દીવ વિદ્યાર્થીઓના પ્રવાસમાં બની દુર્ઘટના બે વિદ્યાર્થીઓ નાગવા બીચમાં ન્હાવા પડતા ગુમ થયા.

બ્રેકિંગ ન્યૂઝ ..

ધર્મેશ જેઠવા દ્વારા :રાજકોટ થી દીવ વિદ્યાર્થીઓના પ્રવાસમાં બની દુર્ઘટના બે વિદ્યાર્થીઓ નાગવા બીચમાં ન્હાવા પડતા ગુમ થયા..

સાંજના પાંચ વાગ્યા નો બનાવ સ્થાનિક દીવ એસ પી, મામલતદાર તેમજ ફાયર ના જવાનો દીવ એસ પી, મામલતદાર તેમજ ફાયર ફાઇટર નો  સ્ટાફ પહોંચ્યા  ઘટના સ્થળે સહિતના તંત્રવાહકો લાપતા વિદ્યાર્થીઓને શોધવા કામે લાગ્યા…






error: Content is protected !!