Main Menu

બગસરામા દીપડાએ વાછડીનુ મારણ કર્યું રહેણાક વિસ્તારમાં બનાવ બનતા લોકોમાં ફફડાટ

બગસરામા દીપડાએ વાછડીનુ મારણ કર્યું
રહેણાક વિસ્તારમાં બનાવ બનતા લોકોમાં ફફડાટ

રૂપેશ રૂપારેલીયા બગસરા

 

બગસરા પંથક છેલ્લા કેટલાક સમયથી દીપડા દ્વારા હુમલા કરવાના બનાવો સામે આવી રહ્યાછે ત્યારે આજ રોજ બગસરા મેઘાણી હાઇસ્કુલ ના પાછળના વિસ્તારમા દીપડાએ એક રેઢિયાર વાછડીનુ મારણ કરેલ અને ત્યાં ઉભેલા અનેક રેઢિયાર ભાગતા આ વિસ્તારના લોકો બહાર આવતા જોયુકે દીપડા દ્વારા વાછડીનુ મારણ કરેલ જોતા ત્યાંના રહીશોમા ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યોંછે અને દીપડાને પાંજરે પુરવા લોકોની માંગણી થઈ રહીછે






error: Content is protected !!