Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… ખાંભાના ઈંગોરાળા માંથી ત્રણ માસના સિંહબાળનો મળ્યો મૃતદેહ…..

બ્રેકીંગ….
અમરેલી-ખાંભાના ઈંગોરાળા માંથી ત્રણ માસના સિંહબાળનો મળ્યો મૃતદેહ…..
કુદરતી કારણોસર સિંહબાળનું મોત થયાનું વનવિભાગનું તારણ…..
વનવિભાગના એ.સી.એફ. અને આર.એફ.ઓ.સહિતનો સ્ટાફ પંહોચ્યો ઘટનાસ્થળે….
ઈંગોરાળાના તુવેરના ખેતર માંથી મળ્યો સિંહબાળનો મૃતદેહ……
દલખાણીયામાં 23 સિંહોના મોત, બોરાળામાં ટ્રેઇન હડફેટે ત્રણ સિંહોના મોત બાદ વધુ 1 સિંહબાળનું થયું મોત…..






error: Content is protected !!