Main Menu

બાબરા પંથક માં પશુ પાલકોમાં ઘાસ ચારાને લઈને ચિંતાનો માહોલ* ખેડૂતો કપાસ ની લીલી સાઠી નો સંગ્રહ કરી રહ્યા છે…

 

*બાબરા પંથક માં પશુ પાલકોમાં ઘાસ ચારાને લઈને ચિંતાનો માહોલ*

ખેડૂતો કપાસ ની લીલી સાઠી નો સંગ્રહ કરી રહ્યા છે…

પશુ પાલકો પોતાના ખર્ચે બીજા નદી વિસ્તાર ના ગામડા ઓ માંથી ટ્રેક્ટર ના ભર ભરી ને જોવા મળી રહ્યા છે…પશુ પાલકો ૧૫ થી ૨૦ કીલો મિટર સુધી ઘાચ સારા માટે વલખા મારી રહ્યા છે ત્યારે

૧ ટ્રેક્ટર નો અંદાજીત ખર્ચ મજુર સહીત ૩ થી ૪ હજાર નો થાય છે

જયારે જામ બરવાળા, કીડી, કરીયાણા, ખંભાળા , નાની કુંડળ અને અનેક ગામોમાં ઘાસ ચારા ની વધારે મુશ્કેલી જોવા મળે છે

ગમે તેમ કરીને પશુ પાલકો વ્હાલા પશુ ઓને બસાવવા ઘાસ ચારો એકઠો કરી રહ્યા છે

બાબરા તાલુકા માં ઓછા વરસાદ ના કારણે બાબરા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યો છે…

ત્યારે સરકાર આગામી દિવસોમાં જ પાણી અને ઘાસ ચારા નુ વિતરણ બાબરા તાલુકા માં તાત્કાલિક કરવામાં આવે તેવી પશુ પાલકો ની માંગ ઉઠી છે

*રીપોર્ટર*નારણભાઈ ભાલીયા*
*નાનીકુંડળ બાબરા*