Main Menu

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી સાહેબ સાથે ગુજરાત રાજ્ય હોમ્યોપેથી મેડિકલ બોર્ડ નાં તમામ ડિરેક્ટર શ્રી ઓ એ લીધેલી મુલાકાત..

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી સાહેબ સાથે ગુજરાત રાજ્ય હોમ્યોપેથી મેડિકલ બોર્ડ નાં તમામ ડિરેક્ટર શ્રી ઓ એ લીધેલી મુલાકાત..

અત્યારે તબીબો ને થતી તકલીફો વિશે ગુજરાત સરકાર ને વાકેફ કર્યા અને સરકાર તરફથી એવું આહવાન કરવામાં આવ્યુ કે હોમ્યો બોર્ડ ને સાથે રાખીને દરેક પ્રકારના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી, હોમ્યોપેથીક તબીબોની વિવિધ માંગણીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, આજ ની આ બેઠક માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઇ કાનાણી હાજર રહ્યા હતા.
આ બેઠક માં ડો. હિતેષ બી હડિયા, ડો. હરેશ પટેલ, ડો. યોગેશભાઈ, ડો. ચેતન પટેલ, ડો. ગોરધન કોશિયા, ડો. રાજેશ બ્રહ્મભટ્ટ, ડો. કલ્પિત સંઘવી, ડો. વૈભવ રાવ, ડો. હેમેન્દ્ર ચાવડાા વિગેર ડોકટરો પણ હાજર રહ્યાં હતાં.

error: Content is protected !!