Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… અમરેલી-ધારી ગીર વિસ્તારનો સિંહના ટોળાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ…. રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો…..

બ્રેકીંગ…..
અમરેલી-ધારી ગીર વિસ્તારનો સિંહના ટોળાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ….
રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો…..
સિંહના ટોળાનો અદભુત વિડીયોએ સોસીયલ મીડિયાના મચાવી ધૂમ……
સિંહ પરિવાર પોતાની મસ્તીમાં મસ્ત…..
રોડ રસ્તાઓ પર સિંહોને મોજ મસ્તી કરતા રીક્ષા ચાલકે ખદેદયા…..
રોડ રસ્તા પર રહેલા સિંહોને છકડો રીળા મુસાફરીએ રસ્તા પરથી કર્યા દૂર….
વાયરલ વિડીયો તુલસીશ્યામ વિસ્તારનો હોવાનું અનુમાન…..