Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… સાવરકુંડલામાં ટેકાના ભાવની મગફળી ખરીદી પડી ખોરંભે….

બ્રેકીંગ
અમરેલી-સાવરકુંડલામાં ટેકાના ભાવની મગફળી ખરીદી પડી ખોરંભે…..
ટેકાના ભાવની મગફળી ખરીદીમાં મજૂરોએ પાડી હડતાલ….
મજૂરોની હડતાળને કારણે ટેકાના ભાવની ખરીદી થઈ બંધ…..
પ્રાંત કલેકટર દોડ્યા સાવરકુંડલા એપીએમસી ખાતે…….
ટેકાના ભાવની મગફળી સેન્ટર પર ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન…..
ખેડૂતોના પ્રશ્ને સહકારી નેતાઓ પહોંચ્યા ટેકાના સેન્ટર પર….
ટેકાના ભાવની મગફળી પ્રક્રિયા બંધ થતા ખેડૂતોને હાલાકી……