Main Menu

બ્રેકીંગ ન્યૂઝ….  અમરેલી-ધારી ગીર પૂર્વના તુલસી શ્યામ રેંજની ઘટના….. ખાંભા ના આંબલીયાળા વીડી માંથી 10 થી 12 વર્ષની સિંહણનો મળ્યો મૃતદેહ….

બ્રેકીંગ ન્યૂઝ….

અમરેલી-ધારી ગીર પૂર્વના તુલસી શ્યામ રેંજની ઘટના…..
ખાંભા ના આંબલીયાળા વીડી માંથી 10 થી 12 વર્ષની સિંહણનો મળ્યો મૃતદેહ….
ઉમરને કારણે મોતનું વનવિભાગનું તારણ….
વનવિભાગના એસીએફ એ સિંહણના મોતની આપી પુષ્ટી….
સિંહના મોતનો સીલસીલો યથાવત….


error: Content is protected !!