Main Menu

બ્રેકીંગ ન્યૂઝ….સાવરકુંડલામાં એસીબી ની ટ્રેપ…. એક પોલીસ કર્મી  75 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો…

બ્રેકીંગ….

અમરેલી-સાવરકુંડલામાં એસીબી ની ટ્રેપ….
એક પોલીસ કર્મી  75 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો….
મોડી રાત્રે પોલીસ મથક બહાર લાંચ સ્વીકારતા જડપાયા બાદ એસીબી જોઈ જતા પોલીસ કર્મી નાસી છૂટ્યો….
એસીબી એ પાછળ દોડીને લાંચ સ્વીકારનારને ઝડપી પાડ્યો…..
લાંચની રકમ રેલવે ટ્રેકની જાડી જાખરામાં ફેંકી દેતા એસીબી દ્વારા લાંચની રકમ રિકવર માટે કરી રહી છે કવાયત…..
પોલીસ બેડામાં ખળભળાટ….
અરજીના કામમાં આરોપ્પીને રજૂ કરવા 75 હજારની લાંચ સ્વીકારવા જતા પોલીસ કર્મી પકડાયો..
સાવરકુંડલા સિટી ઇન્ચાર્જ પી.આઈ. પ્રકાશ ચાવડા અને નરેન્દ્ર સિંહ નામના એ.એસ.આઈ.વતી લાંચ લેવાનો ગુન્હો નોંધવાની પ્રક્રિયા ચાલુ…..
સિટી પી.આઈ.ચાવડા અને અન્ય 1 એ.એસ.આઈ.ફરાર…






error: Content is protected !!