Main Menu

પુત્રના લક્ષણ પારણા માંથી કહેવત ને યથાર્થ ઠેરવી હોયતો તે છે સાવરકુંડલાના લોહાણા સમાજના અગ્રણી ચંદુભાઈ (બાધાભાઈ) સુચકના પુત્ર હિરેન સુચકે…

સાવરકુંડલા

પુત્રના લક્ષણ પારણા માંથી કહેવત ને યથાર્થ ઠેરવી હોયતો તે છે સાવરકુંડલાના લોહાણા સમાજના અગ્રણી ચંદુભાઈ (બાધાભાઈ) સુચકના પુત્ર હિરેન સુચકે…
પૂજ્ય જલારામબાપા ની અપારકૃપા દ્રષ્ટીથી સફળતાનાં શિખરો સર કરેલ સાવરકુંડલાનું સૂચક કુટુંબ ના સરતાજ હિરેન સુચકનો આજે 24 નવેમ્બરે 2018 ના દિવસે 34 વર્ષ પૂર્ણ કરીને 35 માં વર્ષમાં મંગળ પ્રવેશ થતા મિત્રો, શુભેચ્છકોનો અપાર પ્રેમ હિરેન પર મોબાઈલ દ્વારા વરસી પડશે ત્યારે હિરેન સુચક પિતાજી ચંદુભાઈ (બાધાભાઈ) સૂચક અને સાવરકુંડલા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હસુભાઈ સુચક તેમજ જતીન સૂચકના નાનાભાઈ હિરેન સૂચક કુટુંબના સેવાસારથીના નકશે કદમ પર ચાલી રહ્યા છે પોતાના જન્મદિનના બીજા દિવસે હિરેન સૂચકે તા.25-11-2018 ને રવિવારે સવારે 9 થી બપોરના 1 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ એસ.આર.પેટ્રોલ પંપ અમરેલી રોડ પર રાખવામાં આવેલ છે ખોટા ખર્ચા કરવા કરતાં રક્તદાન મહાદાન ને સૂત્રને સાર્થક કરવા બર્થ ડે બોય હિરેન સુચકે બ્લડ ડોનેટ કરનાર ડોનરને 1 લીટર ફ્રી પેટ્રોલ પણ આપીને રક્તદાન વધારવાના અભિગમને સાર્થકનો ધ્યેય સિદ્ધ કરવા મિત્રો, શુભેચ્છકોનો અપારપ્રેમ વરસી રહ્યો છે ત્યારે હિરેન સૂચક ને જન્મદિવસ નિમિત્તે 94287 51000 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે