Main Menu

ટુક સમય માં વી ટી વી મહા મંથન ઇસુદાન ગઢવી સાથે અમરેલી માં . લાઈવ . જુવો નીચે મુજબવિગત

*V ટીવી તમારા દ્વારે…અમરેલીમા*

V ટીવીનો નંબર – 1 કાર્યક્રમ *મહામંથન ઇસુદાન ગઢવી સાથે*
આપના દ્વારે.

*તારીખ 24 નવેમ્બરના રોજ રાત્રીના ૮ કલાકે વી ટીવી મહામંથન અમરેલી થી લાઈવ*

લાઠી રોડ, તુલસી પાર્ટી પ્લોટ, અમરેલી.

ખેડૂતો, લોકોના, ગરીબોના પ્રાણ પ્રશ્ને હર હંમેશ *વી ટીવી* લોકોની સાથે છે.
ત્યારે *વી ટીવી આવી રહ્યું છે અમરેલીમાં*

*મહામંથન કાયૅક્રમ ઇસુદાન ગઢવી સાથે લાઈવ*
તો જીલ્લાભરના લોકો ખેડૂતોને આમંત્રણ છે.
આપ સૌ બહોળી સંખ્યામાં પધારી *આપનો મનપસંદ કાર્યક્રમ ઇસુદાન ગઢવી સંગ નિહાળો, માણો*

*રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી હોવાથી નીચે જણાવેલ નામ, નંબર ઉપર સંપકૅ કરવો*

વધુ સંપર્ક માટે:-
Vtv ન્યુઝ અમરેલી
*દિલીપ જીરૂકા*
9427278618