Main Menu

બ્રેકીંગ ન્યૂઝ…ધારીના દલખાણીયાના ગ્રામજનો પહોંચ્યા ધારી મામલતદાર કચેરીએ..

બ્રેકીંગ…..
અમરેલી-ધારીના દલખાણીયાના ગ્રામજનો પહોંચ્યા ધારી મામલતદાર કચેરીએ….
દલખાણીયામાં રાત્રીના ગુંડા તત્વોના ખોફ સામે ગ્રામજનોની રેલી….
ધારીના દલખાણીયામાં રાત્રે ગુંડા તત્વો કરાવે છે દુકાનો બંધ…..
અસામાજીક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં આક્રોશ….
રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર……






error: Content is protected !!