Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… ખાંભાના ખોડી સમઢીયાળા ગામે ૨ ખેડૂત ભાઈઓ પર ૮ થી ૧૦ અજાણ્યા શખશોનો હુમલો…..

બ્રેકીંગ…..
અમરેલી-ખાંભાના ખોડી સમઢીયાળા ગામે ૨ ખેડૂત ભાઈઓ પર ૮ થી ૧૦ અજાણ્યા શખશોનો હુમલો…..
ટ્રેકટર સાઈડમાં લેવા બાબતે થઈ હતી બબાલ…..
નાની ધારી અને વાવડી ના અજાણ્યા શખશો દવારા છરી પાઇપ વડે કરાયો હુમલો….
૧ ખેડૂતનું ઘટના સ્થળે મોત….
૧ હાલત ગંભીર થતા અમરેલી રીફર કરાયા….
મૃતક ને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડાતા લોકોના ઉમટ્યા ટોળા….

મૃતક-પરસોતમ અરજણ દોગા ઉ.વ. 48

ગંભીર ઇજાગ્રસ્ત- ગોરધન અરજણ દોગા ઉ.વ.45






error: Content is protected !!