Main Menu

અમરેલી-બાબરાના મોટા દેવળીયા ખાતે કડવા પાટીદાર સમાજનો તુલસી વિવાહ કાર્યક્રમ.યોજાયો 

રાજુ દેથલિયા દ્વારા

અમરેલી-બાબરાના મોટા દેવળીયા ખાતે કડવા પાટીદાર સમાજનો તુલસી વિવાહ કાર્યક્રમ.યોજાયો

પાટીદાર સમાજના રાજકીય સામાજિક અગણીઓની ઉપસ્થિતિ.માં જ્ઞાતિ ની

વાડી તેમજ દાતા ઓ નું સન્માન કરાયું હતું જેમાં સુરત અમદાવાદ સહિત અનેક શહેરો માંથી કડવા પાટીદાર અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા