Main Menu

બાબરા તાલુકા ના જામબરવાળા ગામે તુલસીવિવાહ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું..

બાબરા તાલુકા ના જામબરવાળા ગામે તુલસીવિવાહ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ડી ડી વરૂ દ્વારા :તુલસી વિવાહ ના આ પ્રસંગે ઠાકોરજી ની જાન ગઢડા તાલુકા ના લીંબડીયા ના સાતહનુમાન આશ્રમ થી પધારેલ જેમા સંતશ્રી ધીરજરામબાપુ ની આગેવાની હેઠળ જુની પંચાળ ની પરંપરા મુજબ હાથી, ધોડા, બળદ, ગાડા સાથે વાજતે ગાજતે મોટી સંખ્યામાં ભાવી ભગતો ઉમટા હતા ઠાકોરજી ની જાન જામબરવાળા મુકામે પધારી ત્યારે ઠાકોરજી નુ ઉત્સાહ ભર્યું સામૈયા કરી ધાન્યાતા અનુભવતા જામબરવાળા ગ્રામજનો….


error: Content is protected !!