Main Menu

રાજુલા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી નિરવ ભટ્ટ ની વરણી..

રાજુલા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી નિરવ ભટ્ટ ની વરણી..

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબ સિંહ રાજપુત ની સુચના થી અને અમરેલી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ પરેશ ભુવા એ રાજુલા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી નિરવ ભટ્ટ ની વરણી કરવામાં આવી આ વરણી ને રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજે આવકારેલ છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.


error: Content is protected !!