Main Menu

બ્રેકીંગ ન્યૂઝ..  સિંહને પરેશાન કરતો વિડીયો આવ્યો સામે…. ધારી ગીર પૂર્વના ગામડાનો વિડીયો હોવાનું અનુમાન….

બ્રેકીંગ ન્યૂઝ..
સિંહને પરેશાન કરતો વિડીયો આવ્યો સામે….
ધારી ગીર પૂર્વના ગામડાનો વિડીયો હોવાનું અનુમાન….
ફોરવહીલ કાર ચાલકે સિંહ પાછળ દોડાવી કાર…..
ફોરવહીલ કારમાં સ્વાન પણ બેસેલ હોવાનું દેખાઈ છે સ્પષ્ટ……
પ્રથમ સામેથી આવતા સિંહને બાજુ માંથી પસાર થવા દઈને કાર કરી સિંહ પાછળ…..
કારથી બચવા સિંહે લગાવી દોડ….
સિંહોની સુરક્ષા સામે ઉઠી રહ્યા છે સવાલો…..