Main Menu

બ્રેકીંગ ન્યૂઝ…  અમરેલી જીલ્લા ના બગસરા તાલુકાના રફાળા ગામની સીમમાં દિપડાનો હુમલો…

બ્રેકીંગ ન્યૂઝ…

કિરીટ જીવાણી દ્વારા :અમરેલી જીીલ્લા ના બગસરા તાલુકાના રફાળા ગામની સીમમાં દિપડાનો હુમલો…

ખેતમજૂરના 10 વર્ષ ના બાળક પર કર્યો દિપડાએ હુમલો…

બાળક ની માતા એ દીપડા ને ભગાડી દઈ દિકરાને બચાવ્યો…

ઇજાગ્રસ્ત બાળકને આવ્યા 18 ટાંકા….

ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે બગસરા ખસેડવામાં આવ્યો..






error: Content is protected !!