Main Menu

બ્રેકીંગ ન્યૂઝ..સાવરકુંડલા માં પરંપરાગત રમાતું ઈંગોરીયા યુદ્ધનો આરંભ…..

બ્રેકીંગ ન્યૂઝ ..
અમરેલી-સાવરકુંડલા માં પરંપરાગત રમાતું ઈંગોરીયા યુદ્ધનો આરંભ…..
હર્બલ ફટકડા દ્વારા રમાઈ છે ઈંગોરીયા યુદ્ધ…..
ઈંગોરીયા ફટાકડા એકબીજા પર ફેંકીને રમાઈ છે આ રમત…..
પોલીસ પાલિકાના ફાયર ફાઇટર તૈનાત….