(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હીરા ભાઈ સોલંકી દ્વારા 300 જેટલા ગરીબ બાળકો ને ફટાકડા વિતરણ કરાયું

રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હીરા ભાઈ સોલંકી દ્વારા 300 જેટલા ગરીબ બાળકો ને ફટાકડા વિતરણ કરાયું

જાફરાબાદ ના મધ્યમ અને પછાત વર્ગ ના બાળકો ને આધુનિક ફટાકડા વહેંચતા બાળકો થયા રાજી ના રેડ

હીરા ભાઈ સોલંકી ના જાફરાબાદ સ્થિત નિવાસ સ્થાને ફટાકડા લેવા બાળકો ની લાંબી લાઈનો લાગી