(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

બ્રેકીંગ ન્યૂઝ…. રાજુલાના આગરીયા રોડ પર અકસ્માતે બાઈક સ્લીપ થતા બે યુવકોના મોત….

બ્રેકીંગ ન્યૂઝ….
રાજુલાના આગરીયા રોડ પર અકસ્માતે બાઈક સ્લીપ થતા બે યુવકોના મોત….
મૃતક બંને યુવકો રાજુલા તાલુકાના માંડરડી ગામના નાના એવા ગામ મા શોક નુ મોજુ ફરી વળ્યું..

મરનાર યુવકો ના નામ:

૧. મેહુલભાઇ કેશુભાઈ ગોહીલ ઉ. વ. ૨૨

૨. નરેશભાઈ મનજીભાઈ મકવાણા ઉ. વ. ૨૧

અકસ્માતે બાઈક રોડ સાઈડમાં ઉતરીને જાડીમાં ઘુસી ગઈ……
સેવા ભાવિ યુવકો રાજુલા હોસ્પિટલમાં દોડી ગયા
રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર પણ હોસ્પિટલ માં પહોંચ્યા
પૂર્વ ધારાસભ્ય હીરા ભાઈ સોલંકી એ હોસ્પિટલ પ્રશાસન સાથે ટેલીફોનિક વાતચીત કરી