Main Menu

અનાયાસે જુના જોગી ઓ બધા નાવલી માં ભેગા થઈ ગયા એન એસ યુ આઈ ના જિલ્લા ના આગેવાન સમીર કુરેશી સુન્ની મુસ્લિમ જમાત ના પૂર્વ પ્રમુખ ફારૂક કાદરી ચાલુ પ્રમુખ ઈરફાન કુરેશી વી ટીવી અમરેલી ના બ્યુરો દિલીપ જીરુકા સહિત ના જુના જોગી ઓ નાવલી માં મધ રાતે મળી જતા ફારૂક કાદરી ની મહેમાન નવાજી માણી

અનાયાસે જુના જોગી ઓ બધા નાવલી માં ભેગા થઈ ગયા
એન એસ યુ આઈ ના જિલ્લા ના આગેવાન સમીર કુરેશી સુન્ની મુસ્લિમ જમાત ના પૂર્વ પ્રમુખ ફારૂક કાદરી ચાલુ પ્રમુખ ઈરફાન કુરેશી વી ટીવી અમરેલી ના બ્યુરો દિલીપ જીરુકા સહિત ના જુના જોગી ઓ નાવલી માં મધ રાતે મળી જતા ફારૂક કાદરી ની મહેમાન નવાજી માણી

હાલ દિવાળી નો માહોલ છે જેથી સાવરકુંડલા ની બજારો માં મોડે સુધી ચહેલ પહેલ જુવા મળી રહી છે અને સાવરકુંડલા પોલિસ પણ સજ્જ બની લોકો ની પડખે ઉભી રહી છે ત્યારે આજ રોજ સાવરકુંડલા ના યુવા પત્રકાર એબી પી ના બ્યુરો ફારૂક કાદરી ના દ્વારે અચાનક જુના જોગી ઓ ભેગા મળી જતા તમામ મિત્રો માં આનંદ છવાયો હતો અહીં એન એસ યુ આઈ ના અગ્રણી સમીર કુરેશી ફેયઝલ ચૌહાણ. સુન્ની મુસ્લિમ સમાજ માં પ્રમુખ ઈરફાન કુરેશી .યુસુબ ભાઈ ભટ્ટી સહિત ના અગ્રણી ઓ અહીં નાવલી માં ભેગા થઇ જતાં નાવલી માજ ફારૂક કાદરી દ્વારા આગતા સ્વાગતા થઈ હતી અને તમામ મિત્રો રાત્રે ભાવ વિહોર બની છુટા પડ્યા હતા