Main Menu

બ્રેકીંગ ન્યૂઝ…  બગસરા એપીએમસી ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો..

બ્રેકીંગ ન્યૂઝ…

બગસરા એપીએમસી ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો….
વેપારી વિભાગની 4 બેઠકમાં જીત બાદ ખેડૂત વિભાગની 7 બેઠકો પર ભાજપનો કબ્જો….
ખેડૂત વિભાગની 8 બેઠકો માંથી 7 બેઠક ભાજપ અને 1 કોંગ્રેસ વિજેતા……
વિપક્ષના નેતા ધાનાણીએ ગઈકાલે મતદાન વખતે કરી એપીએમસી ની મુલાકાત…..
એપીએમસી માં 12 બેઠકો માંથી 11 પર ભાજપ ને 1 કોંગ્રેસના કબ્જામાં…..
સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉઘાડ સહિતના નેતાઓ પહોંચ્યા એપીએમસી પર…..
વિજેતા ડિરેક્ટરો ને અભિનંદન આપવા ભાજપના નેતા ઉમટ્યા….


error: Content is protected !!