Main Menu

પુર્વ જેલ અને કાયદા મંત્રી દિલીપ સંઘાણીનુ વિવાદાસ્પદ નિવેદન…

અમરેલી : પુર્વ જેલ અને કાયદા મંત્રી દિલીપ સંઘાણીનુ વિવાદાસ્પદ નિવેદન…

સિંહણ પર હુમલો કરનાર વ્યક્તિ પર વનવિભાગે કર્યો ખોટો કેસ…

પોતાના પશુધન અને પોતાનો જીવ બચાવવાનો સૌને અધિકાર : દિલીપ સંઘાણી

સિંહણ પર હુમલો કરી કાયદો હાથમાં લેનાર આરોપીને પુર્વ કાયદા મંત્રીએ આપી શાબાશી…

સચિવાલય મા દિપડો ઘુસવાની ઘટના પર પણ કર્યો કટાક્ષ…

દિલીપ સંઘાણી ના નિવેદન થી વિવાદ સર્જાવાની શક્યતા…