Main Menu

બ્રેકીંગ ન્યૂઝ .. સાવરકુંડલા એપીએમસી માં આજથી વેકેશન….. ટેકાના ભાવની મગફળીના રજિસ્ટ્રેશન માટે ખેડૂતોની લાઈનો.

સાવરકુંડલા એપીએમસી માં આજથી વેકેશન…..

ટેકાના ભાવની મગફળીના રજિસ્ટ્રેશન માટે ખેડૂતોની લાઈનો…..
સવારના 5 વાગ્યાથી ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે લગાવી છે લાઈનો….
ધીમીગતી થતી કામગીરીથી ખેડૂતો માં રોષ…..
રજિસ્ટ્રેશનમાં સરકારી અધિકારીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી…..