Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ સામે સદસ્યોની નારાજગી આવી બહાર… તાલુકા પંચાયત પ્રમુખ રખબાઈબેન કવાડ સામે થયા આક્ષેપો…..

એસ.એન.ન્યૂઝ જાફરાબાદ : જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ સામે સદસ્યોની નારાજગી આવી બહાર…

તાલુકા પંચાયત પ્રમુખ રખબાઈબેન કવાડ સામે થયા આક્ષેપો…..
તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના 13 સદસ્યો રહ્યા ગેરહાજર…..
કુલ 16 સભ્યો માંથી ફક્ત 3 સભ્યો હાજર રહેતા સામાન્ય સભા રહી મોકૂફ….
જાફરાબાદ તાલુકા પંચાયતમાં છે કોંગ્રેસનું શાશન….
ભાજપ-8, કોંગ્રેસ -8 હોવાથી 2 ભાજપના સદસ્યો સાથે કોંગ્રેસનું છે તાલુકા પંચાયતમાં શાશન…..
અમરેલી જિલ્લા કોંગ્રેસમાં એક સાંઘે તેર તૂટે તેવી સ્થિતિ નું થયુ નિર્માણ……
તાલુકા પંચાયત વિપક્ષના નેતા મનું વાજાએ તાલુકા પંચાયત પ્રમુખ સામે કર્યા ધગધગતા આક્ષેપો…..
વિપક્ષના નેતા ધાનાણી અને ધારાસભ્ય અંબરીશ ડેરના વર્ચસ્વ પર ઉઠ્યા સવાલો….