(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલું બાબરકોટ ગામમા વિકાસની ગાથા સતત ચાલુ પ્લોટ વિસ્તાર ના લોકોમાં આનંદનો માહોલ અને લોકોનો ભરપૂર સાથ સહયોગ.

કાળુ ભાઈ પરમાર મહેશ બારૈયા :જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલું બાબરકોટ ગામમા વિકાસની ગાથા સતત ચાલુ પ્લોટ વિસ્તાર ના લોકોમાં આનંદનો માહોલ અને લોકોનો ભરપૂર સાથ સહયોગ….પ્લોટ વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ ગટરનું કામ સભ્યશ્રી બચુભાઇ રણછોડભાઇ સાંખટ,પાતાભાઈ વાળા,બીજલભાઈ સાખટ,નારણભાઇ સોલંકી તથા પ્લોટ વિસ્તારના લોકોના હાથે સરપંચશ્રી અનકભાઇની ઉપસ્થિતીમા ખાતમુહરત કરાયું .